કાળા(sesame seeds) તલના બજાર ભાવ:આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં કાળા તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે
અમરેલીમાં આજે કાળા તલના બજાર ભાવ 2450 થી 3830 રૂપિયા સુધી બોલાયા, કોડીનારમાં આજે કાળા તલના બજાર ભાવ 2700 થી 3854 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં કાળા તલનો બજાર ભાવ 2000 થી 3680 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજે કાળા તલના બજાર ભાવ 2050 થી 3505 રૂપિયા સુધી બોલાય, જૂનાગઢમાં આજે કાળા તલના બજાર ભાવ 2500 થી 3710 રૂપિયા સુધી બોલાયા,
બોટાદમાં આજના કાળા તલના બજાર ભાવ 1740 થી 3760 રૂપિયા સુધી બોલાય. ભાવનગરમાં કાળા તલના બજાર ભાવ 3190 થી 3490 રૂપિયા સુધી બોલાયા, મહુવામાં કાળા તલના બજાર ભાવ 2001 થી 3551 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં કાળા તલના બજાર ભાવ 3175 થી 3341 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજે કાળા તલની બજાર 2200 થી 3744 રૂપિયા સીધી રહી.
વિસાવદરમાં આજે કાળા તલનો બજાર ભાવ 3003 થી 3211 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજે કાળા તલના બજાર ભાવ 3000 થી 3371 રૂપિયા સુધી બોલાયા.