Today sesame price: આજે ગુજરાતના 19 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના સફેદ તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે સફેદ તલનો બજાર ભાવ 1390 થી 2670 રૂપિયા સુધી બોલાયો, કોડીનારમાં આજનો તલનો બજાર ભાવ 2050 થી 2590 રૂપિયા બોલાયો, ગોંડલના આજનો તલનો બજાર ભાવ 1952 થી 2591 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજે સફેલ તલનો બજાર ભાવ 1600 થી 2585 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજનો તલનો બજાર ભાવ 2350 થી 2650 રૂપિયા બોલાયો.
તળાજામાં આજનો તલનો બજાર ભાવ 2130 થી 2640 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં તલનો બજાર ભાવ 2150 થી 2600 રૂપિયા સુધી બોલાયા, મહુવામાં આજનો તલનો બજાર ભાવ 1500 થી 2620 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં આજનો તલનો બજાર ભાવ 2050 થી 2560 રૂપિયા સુધી બોલાયો, ધ્રોલમાં આજનો તલનો બજાર ભાવ 2000 થી 2340 રૂપિયા સુધી બોલાયા.
રાજકોટમાં આજે તલનો બજાર ભાવ 2240 થી 2621 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજે સફેદ તલનો બજાર ભાવ સૌથી ઊંચો બોલાયો. સાવરકુંડલામાં આજે સફેદ તલનો બજાર ભાવ 3125 થી 3360 રૂપિયા સુધી બોલાયા, હળવદમાં આજે તલનો બજાર ભાવ 2800 થી 3266 રૂપિયા સુધી બોલાયા.