Vishabd | ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ (13 જુલાઈ 2026) ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ (13 જુલાઈ 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ (13 જુલાઈ 2026)

ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ (13 જુલાઈ 2026)

Team Vishabd by: Vishabd | 01:30 PM , 13 July, 2026
Whatsapp Group

Gondal marketing yard: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(13 જુલાઇ 2026) 

જણસી  નીચો ભાવઉચો ભાવ
કપાસ  1141       1836       
ઘઉં લોકવન476         558
ઘઉં ટુકડા      480         612
મગફળી જીણી  1121       1621       
સિંગદાણા જાડા1451       1951
સિંગ ફાડીયા900         1711       
એરંડા / એરંડી1206       1386       
જીરૂ21014111       
ક્લંજી1000       3491       
વરીયાળી       1051       1051       
ધાણા   2651       3031       
ડુંગળી લાલ141         496         
અડદ   8001911       
મઠ     300         300         
તુવેર   9011521       
રાય    1601       1601       
મેથી    1000       1771       
કાંગ    671         671         
મગફળી જાડી1111       1656       
તલ - તલી1800       2701       
ધાણી   2851       3111
બાજરો 331         341         
જુવાર  521         1281       
મકાઇ  501         511         
મગ    1051       1781       
વાલ    400         891         
ચોળા / ચોળી1091       1271       
સોયાબીન1201       1701       
ગોગળી 700         1301       
વટાણા 421         441