Vishabd | મગફળીમાં આજે રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ મગફળીમાં આજે રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
મગફળીમાં આજે રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ

મગફળીમાં આજે રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ

Team Vishabd by: Akash | 11:18 AM , 27 November, 2021
Whatsapp Group

બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. સીંગખોળ સિવાયનાં કોમ્પલેક્સમાં ઘટાડો થયો સીંગતેલ ઘટી ગયું છે અને દાણામાં પણ ઊંચા ભાવથી ઘરાકી ન હોવાથી ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ નીકળી ગયા છે જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

મગફળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. રાજકોટમાં મગફળીની શુક્રવારે ૮૫થી ૯૦ હજાર ગુણીની આવક થઈ હોવાનો અંદાજ છે, જેને પગલે ભાવ અન્ય સેન્ટરોમાં પણ રૂ.૫થી ૧૦ નરમ હતાં. વેપારીઓ કહેછેકે હવે બજારમાં ટૂંકાગાળામાં ખોળ અને તેલની વધઘટ ઉપર બજારનો આધાર રહેલો છે. ગોંડલમાં ૨૫થઈ ૨૬ હજાર ગુણીનાં વેપાર હતા, હજી ૨૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે.

રવિવારે નવી આવકો કરશે. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૨૧૦ના હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૨૫ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં. રાજકોટમાં ૧૮ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૧૦૦૦થી ૧૧૭૦, ૨૪ નં. મઠડીમાં રૂ.૧૧૦૦થી ૧૨૧૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૮૦, ૩૯ નંબરમાં રૂ.૯૭૦થી ૧૦૮૦, જી-૨૦માં રૂ.૧૦૭૦થી ૧૧૯૦, બીટી ૩૨ રૂ.૧૦૫૦થી ૧૧૬૦નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૫૦ અને ૯૯ નંબરમાં રૂ.૧૦૨૦થી ૧૦૬૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૨૫ હજાર બોરીની આવક સામે વેપારો ૨૦ હજાર ગુણીનાં હતાં. ભાવ રૂ.૧૧૦૫થી ૧૫૩૯નાં હતાં. ડીસામાં ૨૦.૫૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૫૦થી ૧૩૮૨નાં હતાં.

જાડી મગફળી અને ઝીણી મગફળીના કાલના (26/11/2021) ભાવ

જાડી મગફળી નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવ

રાજકોટ- 900 થી 1192
અમરેલી- 1001 થી 1130
કોડીનાર- 970 થી 1140
સાવરકુંડલા- 1032 થી 1150
જેતપુર- 881 થી 1151
પોરબંદર- 970 થી 1120
વિસાવદર- 872 થી 1160
મહુવા- 965 થી 1076
ગોંડલ- 800 થી 1221
કાલાવડ- 801 થી 1170
જુનાગઢ- 850 1148
ભાવનગર- 108 થી થી 1136
માણાવદર- 1225 થી 1226
તળાજા- 950 થી 1128
હળવદ- 951 થી 1262
જામનગર- 950 થી 1080
ભેસાણ- 850 થી 1080
દાહોદ- 1000 થી 1160

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવ

રાજકોટ- 889 થી 1175
અમરેલી- 1022 થી 1292
કોડીનાર- 1000 થી 1233
સાવરકુંડલા- 1021 થી 1205
મહુવા- 801 થી 1158
ગોંડલ- 900 થી 1246
કાલાવડ- 800 1200
જુનાગઢ- 900 થી 1214
ઉપલેટા- 900 થી 1125
ધોરાજી- 851 થી 1136
વાંકાનેર- 700 થી 1282
જેતપુર- 850 થી 1161
તળાજા- 1000 થી 1230
ભાવનગર- 950 થી 1170
મોરબી- 740 થી 1224
જામનગર- 1000 થી 1500
બાબરા- 979 થી 1111
બોટાદ- 600 થી 1120
વિસાવદર- 1021 થી 1175
ભચાઉ- 1077 થી 1235
પાલીતાણા- 950 થી 1025
લાલપુર- 948 થી 1020
ધ્રોલ- 925 થી 1115
હિંમતનગર- 1050 થી 1560
પાલનપુર- 1038 થી 1336
તલોદ- 950 થી 1452
મોડાસા- 1000 થી 1481
ડિસા- 1051 થી 1296
ઇડર- 1200 થી 1450
ધનસૂરા- 900 થી 1150
ધાનેરા- 950 થી 1265
ભીલડી- 1000 થી 1260
થરા- 1076 થી 1340
દીયોદર- 950 થી 1270
વીસનગર- 961 થી 1138
માણસા- 1039 થી 1086
વડગામ- 1065 થી 1320
કપડવંજ- 1250 થી 1325
શિહોરી- 990 થી 1205
Whatsapp Group
સબંધિત પોસ્ટ