Vishabd | આજે મૌસમ વિભાગની ચિંતાજનક આગાહી, બે દિવસ પડશે આ જિલ્લામાં વરસાદ આજે મૌસમ વિભાગની ચિંતાજનક આગાહી, બે દિવસ પડશે આ જિલ્લામાં વરસાદ - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે મૌસમ વિભાગની ચિંતાજનક આગાહી, બે દિવસ પડશે આ જિલ્લામાં વરસાદ

આજે મૌસમ વિભાગની ચિંતાજનક આગાહી, બે દિવસ પડશે આ જિલ્લામાં વરસાદ

Team Vishabd by: Majaal | 09:44 AM , 06 September, 2024
Whatsapp Group

સમુદ્રમાં સર્જાયેલી લો સિસ્ટમનાં કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે એક સાથે ચાર લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યનાં અમુક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો.

આજે ક્યાં વરસાદ પડશે
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

7 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

ગુરૂવારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો
કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.

Whatsapp Group
સબંધિત પોસ્ટ