શુ છે, આજની બજાર હલચલ?
નવ કપાસની સાવરકુંડલામાં એક હજાર અને રાજકોટમાં ૩૦૦ મણની આવક
રૂની બજારો સુધરી રહી છે અને ત્રણ દિવસમાં ખાંડીએ ૯૦૦ વધી ગયા છે પંરતુ કપાસની બજારમાં ભાવ સ્ટેબલ હતા. નવા કપાસની આવકો વધ રહી હોવાથી બજારમાં ખાસ કોઈ મોટી માંગ નહોંતી. કપાસની આવકો જેમ-જેમ વધશે તેમ વેપારો વધશે તો બજારને ટેકો મળી શકે છે.
નવા કપાસની રાજકોટમાં ૩૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૧૪૫૦થી ૧૫૨૫ હતાં. અમરેલીમાં ૬૦૦ મણ, સાવરકુંડલામાં ૧૦૦૦ મણ, બાબરામાં 1૦૦ મણની આવક હતી. છૂટક અન્ય યાર્ડોમાં ૩૦૦થી ૫૦૦ મણની આવકનો અંદાજ છે.
કડીમાં મહારાષ્ટ્રની ત્રણથી ચાર ગાડી અને કાઠીયાવાડનીબે-ચાર ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૦૦ થી ૧૫૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૫૦ થી ૧૬૨૫ હતાં.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની ૧૦-૧૫ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૫૦૦થી ૧૫૫૦નાં હતાં. મધ્યપ્રદેશની નવા કપાસની બે-પાચં ગાડી હતી, જેમાં ભાવ રૂ.૧૩૦૦ હતાં, જે માલ ખુબ જ હવાવાળો હતો. સારા માલનાં રૂ.૧૫૦૦ હતાં.
સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૩૧ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા અમરેલીમાં રૂ.૧૬૨૫ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૩૦૦થી ૧૩૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૪૫૦થી ૧૬૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
રાજકોટમાં ૮૫૦૦થી ૯૦૦૦ મણની આવક હતી. ભાવ ફોર-જીનાં રૂ.૧૫૮૦થી ૧૬૧૦, એ માં રૂ.૧૫૫૦થી ૧૫૮૦, બીમાં રૂ.૧૫૧૦થી ૧૫૫૦ અને સીમાં રૂ.૧૪૪૦ થી ૧૫૦૦નાં હતાં.
રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1480 થી 1600 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1000 થી 1623 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલામાં આજના કપાસના ભાવ રૂપીયા 1035 થી 1586 રૂપીયા ભાવ બોલાયો.
જસદણમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1604 રૂપીયા ભાવ બોલાયો. બોટાદમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1400 થી 1626 રૂપીયા ભાવ બોલાયો. ગઓંડલમાં આજના કપાસના ભાવ રૂપીયા 1000 થી 1581 રૂપીયા ભાવ બોલાયો.
કાલાવડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1580 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1500 થી 1571 રૂપીયા ભાવ બોલાયો. ભાવનગરમાં આજના કપાસના ભાવ રૂપીયા 1288 થી 1554 રૂપીયા ભાવ બોલાયો.
જામનગરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1600 રૂપીયા ભાવ બોલાયો. બાબરામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1490 થી 1610 રૂપીયા ભાવ બોલાયો. જેતપુરમાં આજના કપાસના ભાવ રૂપીયા 500 થી 1616 રૂપીયા ભાવ બોલાયો.
મોરબીમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1351 થી 1551 રૂપીયા ભાવ બોલાયો. રાજુલામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1600 રૂપીયા ભાવ બોલાયો. હળવદમાં આજના કપાસના ભાવ રૂપીયા 1401 થી 1559 રૂપીયા ભાવ બોલાયો.
કિસાવદરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1145 થી 1461 રૂપીયા ભાવ બોલાયો. તળાજામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1000 થી 1551 રૂપીયા ભાવ બોલાયો. બગસરામાં આજના કપાસના ભાવ રૂપીયા 1250 થી 1550 રૂપીયા ભાવ બોલાયો.
ઉપલેટામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1550 રૂપીયા ભાવ બોલાયો. વિછીયામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1420 થી 1528 રૂપીયા ભાવ બોલાયો. ભેસાણમાં આજના કપાસના ભાવ રૂપીયા 1100 થી 1575 રૂપીયા ભાવ બોલાયો.
કપાસના બજાર ભાવ (01/08/2023)