Vishabd | શરદ પુનમ પરથી દરિયામાં વાવઝોડાની આગાહી, જાણો શું નવરાત્રીમાં ખેલૈયાઓની મોજ બગાડશે મેઘરાજા? શરદ પુનમ પરથી દરિયામાં વાવઝોડાની આગાહી, જાણો શું નવરાત્રીમાં ખેલૈયાઓની મોજ બગાડશે મેઘરાજા? - Vishabd
Vishabd
Whatsapp Group Join
શરદ પુનમ પરથી દરિયામાં વાવઝોડાની આગાહી, જાણો શું નવરાત્રીમાં ખેલૈયાઓની મોજ બગાડશે મેઘરાજા?

શરદ પુનમ પરથી દરિયામાં વાવઝોડાની આગાહી, જાણો શું નવરાત્રીમાં ખેલૈયાઓની મોજ બગાડશે મેઘરાજા?

Team Vishabd by: Majaal | 08:11 AM , 28 September, 2024
Whatsapp Group

ચોમાસાની વિદાય લેવાની ઘડીઓ છે, પરંતુ જતા જતા પણ ચોમાસું ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સાયક્લોનિક સરક્યુલેશનની રચનાને કારણે હવામાનની સ્થિતિ કઠોર બની રહી છે.

નવરાત્રિ સમયે ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે. જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. જોકે હાલ નવરાત્રી સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હાલ બે સિસ્ટમ સક્રિય જેને લઈને વરસાદી માહોલ છે.

નવરાત્રિમાં વરસાદને લઇ અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 10 થી 12 ઓક્ટોબર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. નવરાત્રીના દિવસોમાં પણ ગરમી, ઉકળાટ વધુ રહેશે. આ દિવસોમાં ઘણા ભાગોમાં આકાશ સ્વચ્છ રહેશ, પરંતુ એકા એક સ્થાનિક હલચલથી વરસાદ થવાની શકયતા રહેલી છે. શરદ પૂનમની રાતે ચંદ્ર જો કાળા વાદળો વચ્ચે આખી રાત ઢંકાયેલ રહેશે તો સમુદ્રમાં વાવઝોડું આવવાની શક્યતા છે.

આ વખતે 7 થી 13 સપ્ટેમ્બરમાં અરબી સમુદ્રમાં હલચલ થવાની શકયતા છે. તથા 14 થી 28 સપ્ટેમ્બર સુધીમાં બંગાળ ઉપ સાગરમાં ભારે વાવઝોડું સર્જાવવાની અને આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ 28 ઓક્ટોબર સુધીમા sst સાનુકૂળતાના લીધે વાવઝોડું થવાની શકયતા રહેલી

Whatsapp Group
સબંધિત પોસ્ટ